Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરતના ખટોદરામાં રૂપિયાની લેતીદેતી મામલે કિન્નરે કરી કિન્નરની કરપીણ હત્યા

-વિસ્તારની હદ અને રૂપિયાની લેતી દેતી પ્રશ્ને એક કિન્નરે તીક્ષણ ઘા ઝીંકીને ગળું કાપી મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી

 

સુરતઃ ખટોદરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે એક કિન્નરે તીક્ષણ હથિયાર મારીને   કિન્નરની હત્યા કરતા ચકચાર મચી છે. એક કિન્નર દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે

 

   વિસ્તારના હદ અને પૈસાની લેતીદેતીની અદાવતને લઈને હત્યા કરાઈ છે. એક કિન્નરે તિક્ષ્ણ હથિયાર દ્વારા ગળુ કાપીને અન્ય કિન્નરને મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ તેની લાશ યુનિક હોસ્પિટલ નજીક ફેંકી દીધી હતી. મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

(11:11 pm IST)