Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દાખલો કાઢી આપવાના બદલામાં માંગેલ 6000ની લાંચ લેતા વચેટીયો સ્ટેમ્પ વેન્ડર રંગેહાથ ઝડપાયો : કલાર્કની શોધખોળ

 

અમદાવાદ :મહીસાગર જિલ્લાના ખાનપુર બાકોર મામલતદાર કચેરીના ક્લાર્કે દાખલો કાઢી આપવા માટે માંગેલ લાંચમાં કલાર્ક વતી આવેલ વચોટીયો સ્ટેમ્પ વેનડર ચંદ્રકાન્ત દવે લુણાવાડા બસ સ્ટેનડ પર 6000 ની લાંચ લેતા લુણાવાડા સી બી ના રંગે હાથે ઝડપાયો છે અન્ય આરોપી કલાર્ક કે.કે પટેલ ને પકડવાના ચક્રો ગતિમાન કયૉ છે

(12:11 am IST)