Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સરકારને જી.એસ.ટી.ના રૂા. ૪૦૫૮૧ અને વેટના રૂા. ૨૮૯૦૧.૮૩ કરોડની આવક

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : રાજ્‍યની જીએસટી - વેટની આવક અંગે ભાજપના રમેશભાઇ ટીલાળાના પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ વર્ષ ૨૦૨૨-૨૩માં સરકારને જી.એસ.ટી. પેટે રૂા. ૪૦,૫૮૧.૨૭ કરોડ અને વેટ પેટે રૂા. ૨૮,૯૦૧,૮૩ કરોડની આવક સરકારને થઇ છે.

 

(12:57 pm IST)