Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

જાણીતા ગાયક મનહર ઉધાસ વિરુદ્ધ ભુજ રેન્જ આઇજીને અરજી : કવિ અમૃત ઘાયલના પુત્ર નિલેશ ભટ્ટે કરી અરજી

અમૃત ઘાયલની ગઝલ યૂટ્યૂબ,,સાવન,ગીત જેવા પ્લેટફોર્મ પર મંજૂરી વગર અપલોડ કરતા અરજી કરી

રાજકોટ : જાણીતા ગાયક મનહર ઉધાસ વિરુદ્ધ ભુજ રેન્જ આઇજીને અરજી કરાઈ છે ,ગુજરાતી ગઝલના ખ્યાતનામ કવિ અમૃત ઘાયલના પુત્ર નિલેશ ભટ્ટે અરજી કરી છે,પ્લેબેક સિંગર મનહર ઉધાસે અમૃત ઘાયલની ગઝલો યૂટ્યૂબ,સાવન ,ગાના જેવા પ્લેટફોર્મ પર મંજૂરી વગર અપલોડ કરવા મામલે રેન્જ આઇજીને અરજી કરાઈ છે

(10:09 pm IST)