Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

અમદાવાદ દિવ્યાંગ મતદાતા માટે જાગૃતિ રેલી

અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા  એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી નો હેતુ દિવ્યાંગ વ્યકિતઓ માં મતદાન અંગે અવેરનેસ લાવવાનો છે. વસ્ત્રાપુરના અપંગ માનવ મંડળ થી આ રેલી  સૂત્રોચ્ચાર, બેનર્સ દ્વારા અવેરનેસ કેમ્પીઅન કરશે.૫૦૦ જેટલા દિવ્યાંગ વ્યકિતઓ આ રેલીમાં જોડાશે જેમાં મનો દિવ્યાંગ,હીયરીંગ ઇમ્પેરડ, બ્લાઇન્ડ પર્સન,ઓર્થોપેડીકલી હેન્ડડકેપ્ડ વ્યકિતઓ હશે સાથે દિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા તેમના સ્ટાફ-વાલીઓ પણ જોડાઇ રહ્યા છે.   આ રેલીનું આયોજન મા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ ઓ બ્રિજિતા ક્રિશ્યીયન, મિહિર જાની તથા નિલેષ પંચાલ કાર્યરત છે.

(3:50 pm IST)
  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST

  • ચૂંટણી પહેલા જ મોદીએ ૧ મહિનામાં ૩૬૯૫૬ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ ૧૫૮ ઉદ્દઘાટનો કર્યાઃ રોજની ૧૦૦૦ કિ.મીની યાત્રા કરીઃ રોજ પ પ્રોજેકટ લોન્ચ કર્યાઃ જેમાં બિહાર-ઝારખંડમાં ૨૩ અને ગુજરાતમાં ૧૭ પ્રોજેકટનો સમાવેશ થાય છે access_time 3:42 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST