Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પતંગોત્‍સવમાં સરકારે ૧૩૯૧ લાખ ઉડાડયા વાઇબ્રન્‍ટ નવરાત્રીમાં રૂા.૧૬૪૬ લાખ ખર્ચાયા

 ગાંધીનગર તા.૧૯ : પ્રવાસન પ્રભાગ દ્વારા મહોત્‍સવના આયોજન અંગે કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્નના ઉતરમાં પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, તા.૩૧/૧ર/૧૭ ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજય સરકારના પ્રવાસન પ્રભાગ દ્વારા જે મહોત્‍સવોનું આયોજન થયેલ છે તેની વિગતો નીચે મુજબ છ.ે

પતંગોત્‍સવ માટે ર૦૧૬માં ૬૩૪.રપ લાખ અને ર૦૧૭માં ૭પ૭.૩૭ લાખ, નવરાત્રી મહોત્‍સવમાં ર૦૧૬માં ૬૯રપર લાખ અને ર૦૧૭ માં ૯પ૩.૯૪ લાખ ખર્ચાયેલ રણોત્‍સવ માટે અનુક્રમે ૩૯૧.૩૮ લાખ અને પર૭.૩૧ લાખનો ખર્ચ થયો છે. સાપુતારા મોનસુન ઉત્‍સવમાં બે વર્ષમાં રૂા.૧૩૦.ર૪ અને૧ર૧.૦૩ લાખનો ખર્ચ થયો છે. ગિર ચોમાસુ ઉત્‍સવ ૭૯.૯ર લાખ અને૮૯.ર૩ લાખ (બે વર્ષ)માં પડયો છે. ેસીમા દર્શન માટે ર૦૧૭માં રર૦.૬૪ લાખ ખર્ચથયો છે.

 

(4:21 pm IST)