Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અમદાવાદમાં નેશનલ મેડિકલ કમિશન બિલનો વિરોધ :MBBS ના વિદ્યાર્થીઓએ પકોડા તળ્યા : નારા લગાવ્યા

અમદાવાદ :અમદાવાદમાં કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશન બિલના વિરોધમાં આરટીઓ સર્કલ પાસે એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં  વિદ્યાર્થીઓ અને એમબીબીએસ ડોક્ટર્સે પકોડા તળી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને એનએમસી હાય હાયના.. પકોડાની આવક તમે રાખો.. જેવા નારા લગાવવામાં આવ્યા હતા. બ્રિજ કોર્સ અને એક્ઝિટ એક્ઝામને એનએમસીમાંથી નાબૂદ કરવાની માંગ વિદ્યાર્થીઓએ કરી હતી.

(10:48 am IST)