Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વડોદરાના તરસાલી વિસ્તારમાં પુરપાટ ઝડપે જતા ડમ્પરે સ્કૂટીને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં યુવતીનું કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:શહેરના તરસાલી વિસ્તારમાં સુશેન સર્કલ પાસે આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું છે. સુસેન સર્કલ પાસે તીવ્ર ગતિથી ધસી આવેલા ડમ્પરે એક સ્કુટી ચાલકને અડફેટમાં લીધો હતો. જેમાં સ્કુટી ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. હજુ યુવતીની ઓળખ થઈ શકી નથી

(5:52 pm IST)