Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પહેલી ઓગસ્ટ-2018નો પરિપત્ર કરનારા અધિકારી સામે ફરિયાદ

24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગણી

 

અમદાવાદ : પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

(8:50 am IST)
  • કોલસા કૌભાંડ : સુપ્રિમ કોર્ટે સીબીઆઇને ૪ સપ્તાહમાં નવો સ્ટેટસ રીપોર્ટ દાખલ કરવા કહ્યું access_time 1:01 pm IST

  • " બાતે કમ કરો કામ જ્યાદા કરો " : બોલવા ડોલવાનું ઓછું રાખો : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાંથી બોધપાઠ લ્યો : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેના વડાપ્રધાન ઉપર શાબ્દિક પ્રહારો access_time 7:15 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં દલિતોની જાનમાં ડીજે વગાડવા મુદ્દે હોબાળો:35 લોકો સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો: પોલીસે 15 લોકોની અટકાયત કરી:પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામની ઘટના :સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો access_time 10:16 pm IST