Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પહેલી ઓગસ્ટ-2018નો પરિપત્ર કરનારા અધિકારી સામે ફરિયાદ

24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગણી

 

અમદાવાદ : પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

(12:45 am IST)
  • રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની પ્રથમ બેઠક આવતીકાલ બુધવારે : મંદિર નિર્માણની રૂપરેખા ,મુર્હુત ,લોકો પાસેથી દાન લેવા સહિતના મુદ્દે ચર્ચા થશે : દિલ્હીમાં આવેલી ટ્રસ્ટની ઓફિસમાં મળનારી બેઠક અંતર્ગત મંદિરના નિર્માણ દરમિયાન રામલલ્લાની મૂર્તિ ક્યાં રાખવી તેનો પણ નિર્ણય લેવાશે access_time 7:09 pm IST

  • કબરાઉની વાડીમાં સગીરા પર દુષ્કર્મ: ભચાઉ પોલીસમાં પોક્સો હેઠળ ફરિયાદ :મૂળ પંચમહાલ જિલ્લાની સગીરા બની ભોગ:મોરવા હડફના જ નરાધમે આચર્યું દુષ્કર્મ:.ઘટનાને પગલે પોલીસે હાથ ધરી તપાસ access_time 9:58 pm IST

  • રાજકોટમાં ૩૪ ડીગ્રી : શહેરમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ છેઃ બપોરના સમયે તાપનો અનુભવ થઈ રહ્યો છેઃ બપોરે ૩ વાગે ૩૪ ડીગ્રી તાપમાન સાથે ૧૮ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છેઃ હાલમાં આવું જ વાતાવરણ રહેવા સંભવ છે access_time 4:02 pm IST