Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફીકસ પગારમાં વધારો

રૂ. ૧૦,૫૦૦ હોય તેને રૂ. ૧૬૨૬૪ તથા ૧૧૫૦૦ હોય તેને ૧૯૯૫૦ રૂ., ૧૬૫૦૦ હોય તેને ૨૫૦૦૦ રૂ. અને ૧૭૦૦૦ હોય તેને વધીને રૂ. ૨૬૦૦૦ મળશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજે અધિક સચિવ જે.એમ. મિસણની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. તા. ૧૭-૧૦-૨૦૧૭ના સરખા ક્રમાંકના ઠરાવનો અમલ તા. ૧-૨-૨૦૧૭થી કરવાનુ પરિપત્રમાં જણાવાયુ છે.

(4:25 pm IST)