Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમદાવાદમાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો : સૌથી વધુરાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 325 નોંધાયો

પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 310 પર પહોંચ્યો

અમદાવાદ : શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 249એ પહોંચ્યો છે જેમાં શહેરમાં રાયખડ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ.રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 325 નોંધાયો છે રાયખડ પછી પીરાણા વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ છે .પીરાણા વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 310 પર પહોંચ્યો છે એરપોર્ટ વિસ્તારમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યુંછે . એરપોર્ટ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 304એ પહોંચ્યો છે , રખિયાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 232એ પહોંચ્યો છે . ચાંદખેડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 પર પહોંચ્યો છે .

(12:04 pm IST)