Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

અમદાવાદમાં અમુલ દૂધનું કન્‍ટેનર ટેમ્‍પો અથડાતા ડ્રાઇવરને ઇજા પહોંચી

બંને વાહનો એકબીજાની સાથે ધડાકાભેર અથડાતા પલટી ખાઇ ગયા હતાં

અમદાવાદ : શહેરનાં ઇસનપુર વિસ્તાર ચાર રસ્તા પાસે ગઇકાલે મોડી રાતે અમૂલ દૂધનું કન્ટેનર અને ટેમ્પો એકબીજા સાથે અથડાયા હતાં. જેમાં બંન્ને વાહનો એકબીજાની સાથે ધડાકાભેર અથડાતા પલટી ખાઇ ગયા હતાં. જેમાં સદનસીબે કોઇ જાનહાનીનાં સમાચાર નથી. આ અકસ્માતમાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે. તેને હાલ સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે કન્ટેનર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા દૂધની નદીઓ રસ્તા પર વહી હતી. આ બંન્ને વાહનો અથડાયા બાદ પલટી ખાઇ ગયા હતા. જેના કારણે બંન્ને વાહનોમાં ઘણું જ નુકસાન થયું છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે કન્ટેનર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા દૂધની નદીઓ રસ્તા પર વહી હતી. આ બંન્ને વાહનો અથડાયા બાદ પલટી ખાઇ ગયા હતા. જેના કારણે બંન્ને વાહનોમાં ઘણું જ નુકસાન થયું છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે કન્ટેનર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા દૂધની નદીઓ રસ્તા પર વહી હતી. આ બંન્ને વાહનો અથડાયા બાદ પલટી ખાઇ ગયા હતા. જેના કારણે બંન્ને વાહનોમાં ઘણું જ નુકસાન થયું છે.

આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતા આસપાસનાં લોકો પણ જોવા આવી ગયા હતાં. આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતા આસપાસનાં લોકો પણ જોવા આવી ગયા હતાં.

આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરતા આસપાસનાં લોકો પણ જોવા આવી ગયા હતાં.

આ અંગે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)