Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વડોદરાના વેલકમ રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારા ગ્રાહકોના લાખો ડુબી ગયા

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં અલંકાર ટાવરમાં રિયલ એસ્ટેટના નામથી ઓફીસ શરૂ કરી અને ઉંચા વ્યાજ અને પ્લોટની સ્કીમ માટે ગ્રાહકો પાસેથી લાખો રૂપીયા એકત્રીત કરી અને આ પેઢી ઉઠી જતા  આ સ્કીમમાં રોકાણ કરનારા વડોદરાવાસીઓના નાણા ડુબી ગયા હતા. આ મામલે વેલકમ રિયલ એસ્ટેટના ચેરમેન સહિત ૧૧ વ્યકિતઓ સામે ફરીયાદ થતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:55 pm IST)