Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

આઇએએસ કેડરમાં મુકાયેલા એડીશ્નલ કલેકટર કક્ષાના ૧ ડઝન અધિકારીઓની બદલીઃ પાટણના આરડીસી બી.જી. પ્રજાપતિ રાજકોટ મહાનગરપાલિકામાં ડીએમસી પદે મુકાયા, ખેડા નડિયાદના કે.ડી. લાખાણી ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનના સેક્રેટરી પદે નિમાયા

રાજકોટઃ  એડીશ્નલ કલેકટર કક્ષા(જીએએસ) કેડરમાંથી આઇએએસ કેડરમાં મુકાયેલા ૧ર જેટલા અધિકારીઓને બદલી સાથે પોસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં પાટણના આરડીસી બી.જી. પ્રજાપતિ રાજકોટ મહાનગરપાલિકામાં ડીએમસી  પદે મુકાયા, ખેડા નડિયાદના કે.ડી. લાખાણી ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનના સેક્રેટરી પદે(ગાંધનગર)ખાતે નિમાયા છે. અન્ય હુકમો આ મુજબ છે.

(9:46 pm IST)