Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સંતરામપુરના ખેડાઅપમાં નવજાત શિશુ મળ્યું :પોલીસ તપાસ શરુ

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા નવા ઘરા રોડ પરથી નવજાત શિશુ મળી આવ્યું હતું. નવજાત શિશુને કોઈ મુકી ભાગી ગયું હોવાની જાણ થતા સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નવજાત શિશુને સંતરામપુરની હોસ્પિટલમા સારવાર માટે ખસેડ્યું હતું. પોલીસે આ શિશુ કોણ મુકી ગયુ તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

(9:06 pm IST)