Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

દાહોદ સબજેલમાં ટીવી મળ્યું :મામલતદાર,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના ભોગવતા હતા સજા :કલેકટર,પ્રિન્સિપાલ જજ અને એસપી સહિતના પહોંચ્યા

દાહોદ સબજેલમાં ટીવી મળ્યું :મામલતદાર,ઇન્કમટેક્સ ઓફિસર સહિતના ભોગવતા હતા સજા :કલેકટર,પ્રિન્સિપાલ જજ  અને એસપી સહિતના પહોંચ્યા

 

દાહોદની સબજેલમાંથી ટેલિવિઝન મળતા પોલીસ પણ ચોંકી ગઈ છે. નનામી અરજીના આધારે દાહોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જેલમાં તપાસ શરૂ કરી હતી. જેલમાં લાંચના કેસમાં મામલતદાર, ઇન્કમટેક્સ ઓફિસર સહિતના કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ત્યારે કલેકટર, પ્રિન્સિપાલ જજ, એસપી સહિતના અધિકારીઓ દ્વારા તપાસમાં બિન અધિકૃત વસ્તુઓ મળતા તર્ક વિતર્ક શરૂ થયા છે.

(12:03 am IST)
  • ગાંધીનગર : પૂજ્ય દાદા ભગવાનનો ૧૧૧મો જન્મ જયંતિ મહોત્સવ:મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે કાર્યક્રમમાં રહેશે હાજર : ૧૫થી ૨૫ ડિસેમ્બર સુધી ચાલશે જન્મ જયંતિ મહોત્સવ : ૩.૫ લાખ સ્ક્વેર મીટરમાં વિવિધ થીમ સાથે બનાવાયા છે ૨૨ ડોમ : બાળકો, યુવાનો, વડીલો માટે અલગ અલગ થીમના ડોમ બનાવાયા access_time 12:33 pm IST

  • ભૈયુજી મહારાજના મૃત્યુ કેસમાં થઈ CBI તપાસ:કેન્દ્રનો મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને પત્ર:ઘણાં સમયથી CBI તપાસની કરવામાં આવી રહી છે માગ access_time 12:42 pm IST

  • વડોદરા:કરજણના યાત્રિકો સાથે છેતરપિંડી : સુરતના શહેરા પ્રાંત યાત્રા સંઘની છેતરપિંડી : રૂ.8.5 લાખની છેતરપિંડી થતા પોલીસ મથકે ફરિયાદ : કરજણ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી : માનસરોવરની યાત્રાનું કહી નેપાળથી ગોરખપુર છોડ્યા access_time 12:59 pm IST