Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો

બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામનજીક બનાવ

  વલસાડના અટગામ નજીક ખેતરમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવા માટે સ્થાનિક યુવકે પ્રયાસ કરતા ગ્રામજનોએ આરોપી યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો

 આ અંગે મળતી વિગત મુજબ  વલસાડના અટગામ નજીક આવેલ એક ખેતરમાં યુવક દ્વારા બાળકીને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકીના કપડાં કાઢવા જતાં સ્થાનિકો સ્થળ પર પહોંચી જતા આરોપી યુવક ભાગ્યો હતો જોકે  સ્થાનિકો મળી આજુબાજુના વિસ્તારમાંથી આરોપી યુવકની ધરપકડ કરી પોલીસને હવાલે કર્યો હતો. રાત્રી દરમિયાન બનેલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(12:10 am IST)
  • ભૈયુજી મહારાજના મૃત્યુ કેસમાં થઈ CBI તપાસ:કેન્દ્રનો મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને પત્ર:ઘણાં સમયથી CBI તપાસની કરવામાં આવી રહી છે માગ access_time 12:42 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મારપીટનો આરોપ લગાડનાર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની બદલી :દૂર સંચાર વિભાગમાં ટ્રાન્સફર કરાઈ access_time 1:15 am IST

  • અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની આશંકા : વટવાના બીબી તળાવ પાસે શંકાસ્પદ હાલતમાં મળી બે યુવાનોની લાશ : શરાબ પીવાથી મોત થયાની શક્યતા access_time 1:30 pm IST