Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરતઃ સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ એશોના અગ્રણીઓએ નવ નિયુકત સુરત શહેર પોલીસ કમિશનર એન એમ સી કમિશનરની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી

સુરતઃ શહેરમાં નવ નિયુકત અધિકારી શ્રી શહેર પોલિસ કમિશનર શ્રી આર બી બ્રહ્મભટ્ટ સાહેબ અને એસ એમ સી કમિશનર શ્રી બંછાનિધી ની શુભેચ્છા મુલાકાતે સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ એશોના અગ્રણીશ્રી પ્રમુખ હિમતભાઈ ભાતિયા, ઉપપ્રમુખ દીપકભાઈ શેટા વિજયભાઈ કુકડીયા, પીયૂસભાઈ ખેની એ શુભેચ્છા મુલાકાત લઈ શુભકામના પાઠવી હતી.

(3:30 pm IST)