Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સિંગણપોર કોઝવે પર મગર દેખાયો : નદી કિનારે રહેતા લોકોમાં ફફડાટ

સ્થાનિક લોકોએ 5 ફૂટના મગરને પકડીને વનવિભાગને સોંપ્યો

તાપી નદી કિનારે છેલ્લા કેટલાક દિવસોથી તાપી નદીમાં મગર દેખાતા તાપી નદીના કિનારે રહેતા લોકોમાં ભય ફેલાયો હતો. જે મગર ગત રોજ સિંગણપોર કોઝવે પાસે દેખાય દેતાં સ્થાનિકોએ આ 5 ફૂટ લાંબા મગરને પકડી વન વિભાગને સુપ્રત કર્યો હતો.

(2:28 pm IST)