Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સુરતમાં દીવાલ પર ઘસાઇ કામ વેળાએ કારીગરની છાતીમાં ઘુસી ગયું ગ્રાઇન્ડર

સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પથ્થર બેસાડવાનું કામ કરી રહેલા કારીગર ભીમાની છાતી અને પાસળી વચ્ચે ગ્રાઇન્ડ મશનીન ઘૂસ્યું હતુ. પાંડેસર વિસ્તારમાં આ કારીગર અનિલ પટેલના ઘરે કામ કરવા ગયો હતો તે દરમિયાન આ ઘટના બની છે. જો કે બનાવ બાદ 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે. હાલ તેની હાલત ગંભીર જણાઇ રહી છે

(7:49 pm IST)