Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આંકલાવમાં યુવાનો દ્વારા મફત સર્વે રોગનું આયોજન કરવામાં આવ્યું

આંકલાવ:  આંકલાવ મોલે સલામ ગરાસીયા સમાજ સેવા ટ્રસ્ટ, આંકલાવ તથા પારૂલ હોસ્પિટલ દ્રારા મફત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં મોટાભાગ દર્દીઓને કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં આંકલાવના વિપુલભાઇ ના.મામલતદાર, નિરલબેન, ર્ડો.ધાર્મિક પટેલ, અનવરભાઇ રાજ, કે. ડી.રાજ આંકલાવ, એમ. ડી.રાજ. સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. 

(5:54 pm IST)
  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST