Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આઠમા નોરતે અમદાવાદમાં મહિલા પોલીસે 10 સહીત 14 રોમિયો ઝડપાયા

અમદાવાદ :નવરાત્રિ દરમિયાન છેડતીના બનાવો અટકાવવા માટે અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત ગરબાના સ્થળ પર અને રસ્તાઓ પર મહિલા પોલીસ કોન્સ્ટેબલોને પરંપરાગત વસ્ત્રોમાં તહેનાત રહે છે.

 આઠમાં નોરતા દરમિયાન મહિલા પોલીસે 10 જેટલા રોમિયોને પકડી પાડ્યા છે. આઠમાં દિવસે કુલ 14 રોમિયો પકડાયા હતા, જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ચાર રોમિયોને પકડ્યા હતા. અત્યાર સુધી નવરાત્રિ દરમિયાન અમદાવાદ પોલીસે કુલ 141 રોમિયોને ઝડપી પાડ્યા છે.

(1:05 pm IST)
  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST

  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST