Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગાયિકા કિંજલ દવેને રોષનો ભોગ બનવું પડ્યું :સ્ટેજ નજીક રમતા ખેલૈયાને ખસેડવા આદેશ બાદ હોબાળો

 'અમદાવાદ 'ચાર ચાર બંગડી વાળી'થી પ્રસિદ્ધિ પામેલી ગાયિકા કિંજલ દવેને બુધવારે રાત્રે એક ગરબા કાર્યક્રમમાં લોકોના રોષનો ભોગ બનવું પડ્યુ હતુ. એવી માહિતી મળી છે કે સાયન્સ સીટી નજીક એક પાર્ટી પ્લોટમાં આયોજીત એક ગરબામાં સિંગર કિંજલ દવે અને તેના ગૃપને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. તે દરમિયાન સ્ટેજ નજીક રમી રહેલા ખેલૈયાને ખસેડવાના આદેશ બાદ હોબાળો થયો હતો.

(12:50 pm IST)
  • મીટુ વિવાદ : એમ.જે. અકબરનું ૩૧મીએ નિવેદન લેવાશે : વધુ સુનાવણી તે જ દિવસેઃ એમ.જે. અકબર કોર્ટમાં હાજર ન રહ્યોઃ ગીતા લુથરા લડે છે તેમનો કેસ access_time 3:38 pm IST

  • #MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST

  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST