Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અમદાવાદઃ અપૂરતા પેસેન્જરને કારણે એરપોર્ટ શટલ બસ સર્વિસ થશે બંધ

અમદાવાદ :પૂરતા પેસેન્જર્સ ના મળતા તેમજ નહિવત ઉપયોગના લીધે હાઈવેથી એરપોર્ટ સુધી દોડતી શટલ બસ સર્વિસ બંધ કરી દેવામાં આવશે. અધિકારીઓના જણવ્યા પ્રમાણે એરપોર્ટ સુધી જવા માટે BRT અને AMC તરફથી એક ટ્રીપનું ભાડું 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ હતુ. જો કે આમ છતા બસ મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ છે. લોકો ટેક્સીનો વધુ અને બસનો ઓછો ઉપયોગ કરે છે.

(12:11 pm IST)
  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST