Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાજ્યના ૯ પોલીસ ઇન્સ્પેક્ટર ની કરવામાં આવી બદલી

રાજ્યના ૯ પોલીસ ઇન્સ્પેક્ટર ની કરવામાં આવી બદલી:ભાવનગરના કે,એમ રાવલને અમદાવાદ મુકાયા : નવસારીના જી આર,રબારીની અમરેલીમાં નિમણુંક ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા 9 પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી કરાઈ છે જેમાં ભાવનગરના કે,એમ રાવલને અમદાવાદ મુકાયા ચેહ જયારે  નવસારીના જી આર,રબારીની અમરેલીમાં નિમણુંક આપી છે

 

(10:27 pm IST)
  • પ્રજાના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો : જનતા હવે સરકારને સવાલો કરતી થઈ : પરેશ ધાનાણીની સટાસટી : વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ સરકાર ઉપર આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે, સરકાર અલગ અલગ ટેકસ ઝીંકી લોકો પાસેથી કોઈપણ રીતે ટેક્ષ વસૂલ કરે છે : નવા મોટર વ્હીકલ એકટ અંગે શ્રી ધાનાણીએ કહ્યુ કે પહેલા માર્ગો ઉપરના રસ્તાનું સમારકામ કરાવો, એસટીની વ્યવસ્થા સારી કરો, શહેરોમાં ચોકે ચોકે આવેલ સિગ્નલોન ચાલુ કરાવો : સરકારી વાહનોનો દૂરૂપયોગ બંધ કરાવો : આજે લોકોને વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે : સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે : ટ્રાફીકના નવા આકરા નિયમોનો અમલ કરતા પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગઈ છે : પ્રજાના બજેટ વેરવિખેર થઈ ગયા છે : હવે રાજયની જનતા પણ સરકારને સવાલ પૂછતી થઈ ગઈ છે access_time 3:57 pm IST

  • અમેરીકા જવા માટે વડાપ્રધાને પાકિસ્તાન એરસ્પેસ ખોલવાની માંગણી કરીઃ પાક મિડીયા : ઇસ્લામાબાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટુંક સમયમાં અમેરીકા જવાના છે ત્યારે ભારતે તેમના માટે પાકિસ્તાનની એરસ્પેસની ખોલવાની માંગણી કરી છે. તેમ પાક મીડીયાએ જણાવ્યું છે. access_time 3:56 pm IST

  • રાત્રે 11 વાગે: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે તોફાની પવન સાથે બેફામ વરસાદ પડવા સંભવ:આજે રાત્રે 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે રાયગઢ, મુંબઈ, રત્નાગીરી, સતારા અને સાંગલી પંથકમાં બેફામ વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ જાહેરાત કરી છે.. access_time 11:29 pm IST