Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી :વિરમગામના શિયાલ ગામમાં શાળાના બાળકોને બટુક ભોજન કરાવાયું

 વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિયાલ ગામમાં શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી કિરીટસિંહ ગોહિલ દ્વારા બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભોજન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

(9:46 pm IST)
  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST

  • લાકડીયા રેલ્વે ફાટક પાસે 16 ગાયો આવી જતા 13ના મોત: ત્રણ ઘાયલ : ઘાયલને ભચાઉ પશુ કેન્દ્દ માં સારવાર મોકલાયા access_time 11:08 pm IST

  • રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસઃ દેશમાં ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇઃ મહત્વના નિર્ણયો લેવાયાઃ રેલ્વે કર્મચારીઓને સતત ૬ઠ્ઠા વર્ષે ૭૮ દિવસના બોનસની જાહેરાતઃ ૧૧ લાખ કર્મચારીઓને ફાયદોઃ કેબિનેટે ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકયોઃ ઇ-સિગારેટના ખરીદ, વેચાણ, વિજ્ઞાપન ઉપર પ્રતિબંધઃ ઇ-સિગારેટની લત હાનિકારક હોવાથી પ્રતિબંધ ફરમાવાયો access_time 3:59 pm IST