Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સૂરતમાં રાત્રે 8 વાગ્યાથી તોફાની પવન સાથે જોરદાર વરસાદ શરૂ : ૨૦ મિનિટથી ચાલુ

સુરત : સુરતમાં આજે રાત્રે 8 વાગ્યાથી તોફાની વરસાદ ચાલુ થયો છે ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી રહયો છે સુરત સહિત વલસાડ,અંકલેશ્વર વિસ્તારોમાં ઘટાટોપ વાદળાઓ છવાયા છે અને વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં ફરીવાર  મેઘો મંડાયો છે સુરતમાં છેલ્લી 20 મિનિટથી જોરદાર વરસાદ ચાલુ છે

 

(8:47 pm IST)