Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હાર્દિક પટેલ કે.એ. પૂંજ તપાસ પંચ સમક્ષ હાજર થશે

રાજકોટ, તા. ૧૮ : કોંગ્રેસ પક્ષના યુવા નેતા હાર્દિક પટેલ જસ્ટિસ કે.એ. પુંજ તપાસ પંચ સમક્ષ તમામ દસ્તાવેજી પુરાવા સાથે હાજર થશે. આજે બપોરે ૩-૦૦ કલાકે જસ્ટિસ કે.એ. પુંજ તપાસ પંચ, બ્લોક નં. ૧ બી-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦ એ ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ઉપસ્થિત રહેનાર છે.

(4:09 pm IST)