Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પશુપાલકો આનંદો : સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયા પ્રતિ ફેટ વધારો કર્યો : 21મીથી અમલ બનશે

 

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે રાહત મળી છે સાબરડેરીએ દૂધ ખરીદ ભાવમાં રૂ.20 પ્રિતિકિલો ફેટે વધારો કર્યો છે. ભેંસ અને ગાયના દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.20નો વધારો કર્યો છે. આગામી 21 સપ્ટેમ્બરથી નવો ભાવ વધારો અમલી બનશે

(11:05 pm IST)