Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દાહોદ:નરાધમ કાકાએ અઢી વર્ષની બાળકી પર આચરી હેવાનિયત:મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો

 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના છાપરવડ ગામમાં એક કૌટુંબિક કાકાએ અઢી વર્ષની ભત્રીજી પર એવી હેવાનિયત આચરી છે કે તે જાણીને રૂવાડા ઉભા થઈ જાય. વેફર આપવાના બહાને નરાઘમ બાળકીને ઉઠાવી ગયો હતો. ત્યાર બાદ બાળકીનો મૃત દેહ સોમવારે સાંજે ખેતરમાંથી નગ્ન હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે

(9:54 pm IST)