Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગાંધીનગરમાં કોંગ્રેસની આક્રોશ રેલીઃ ખેડૂતોના દેવા માફ કરવા માંગણી

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના ઉપક્રમે આજે સત્યાગ્રહ છાવાણી ગાંધીનગર ખાતે ખેડૂતો અને કાર્યકરોએ બેનરો, પ્લે કાર્ડ સાથે વિશાળ રેલી યોજી સરકાર સામે વિરોધ વ્યકત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(1:26 pm IST)