Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભાજપ ધારાસભ્ય ઝોકે ચઢયા..

 ગુજરાત વિધાનસભામાં સ્વ.અટલજીને શ્રી જીતુભાઇ વાઘાણી શ્રદ્ધાંજલી આપી રહ્યા હતા. ત્યારે અમદાવાદ-નિકોલના ભાજપ ધારાસભ્ય શ્રી જગદીશ પંચાલ ઉજાગરાને લીધે કે ગમે તે કારણોસર ઝોકે ચડી ગયેલા કેમેરાની નજરે આબાદ ઝડપાઇ ગયા હતા.

(1:26 pm IST)