Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ફિલ્મ 'મેડ ઇન ચાઇના' માટે અમદાવાદની પોળોમાં આવ્યાં મૌની રોય-રાજકુમાર રાવ

 

અમદાવાદ :પ્રોડ્યુસર દિનેશ વીજાન ફરીમેડ ઈન ચાઈના' કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં સ્ટ્રગલિંગ ગુજરાતી બિઝનેસમેનના રોલમાં રાજ કુમાર રાવ જોવા મળશે.ગત તા; 11 સપ્ટેમ્બરથી અમદાવાદમાં 26 દિવસનું ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ શરૂ થયું છે. મૌની રોય ફિલ્મમાં રાજકુમાર રાવની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. ‘મેડ ઈન ચાઈના'થી ગુજરાતી ડિરેક્ટર મિખિલ મુસલે ડિરેક્ટ કરી રહ્યા છે.

 

(10:31 pm IST)