Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ડાંગમાં અનોખો યોગાનુયોગ : શિવજીને અભિષેક કરતો જળધોધ

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં મેઘા નક્ષત્રમાં વરસી રહેલા અતિ કિમતી મનાતા વરસાદની પ્રકૃતિપ્રેમી પર્યટકો મજા માણી રહ્યા છે દરમિયાન આહવાના સીમાડે આવેલા જળધોધ જ્‍યાં એક તરફ મેઘ મલ્‍હારની મોજ માણતા પર્યટકો છે. તો બીજી તરફ શ્રાવણના પવિત્ર દિવસોમાં કુદરતી જળધોધ સ્‍વયંભૂ રીતે શિવલિંગ અને શિવપ્રતિમા ઉપર જળાભિષેક કરી રહ્યાનો નજારો ખડો થયો છે.

 

(10:51 am IST)