Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મહારાષ્ટ્રમા નિષ્ફળતાને કારણે ગુજરાતમાં કૃત્રિમ વરસાદ વરસાવાનો પ્રયોગ રદ કરાયો ?

અમદાવાદ :ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ન થતાં રાજ્ય સરકારે કૃત્રિમ વરસાદ પાડવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ડ્રોપ કરી દેવામાં આવ્યો છે

  રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં ભૂતકાળમાં કૃત્રિમ વરસાદનો ત્રણ વખત પ્રયોગ કર્યો હતો, તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તેથી તેમણે આવો પ્રયોગ ન કરવાની સલાહ આપી હતી.

(7:01 pm IST)