Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વલસાડ જિલ્લામાં જામતો વરસાદી માહોલ :વાપી સહીતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. વાતાવરણમાં આવેલ પલટા બાદ વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ સાથે જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ થતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. જોકે કિસાનો વધુ વરસાદની આશા રાખી રહ્યા છે.

(12:26 pm IST)