Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ

સુરત શહેરના રહેણાંક વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર ઉપરાંત અન્ય ગેરકાયદેસર કૃત્યો ચલાવાતા અટકાવવા મદદનીશ પોલીસ કમિશનર (વિશેષ શાખા)એ સ્પા/મસાજ પાર્લરોના માલિકોએ/ સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાની રહેશે.

(9:03 am IST)
  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST

  • આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે :મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર :સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે લોકસભા અધ્યક્ષને સંબોધીને કહ્યું કેટલાક વિપક્ષ પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે આપને અનુરોધ છે કે આ પ્રસ્તાવનો સ્વીકાર કરો :આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે આ મુદ્દે અધ્ય્ક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે મેં આનો સ્વીકાર કરી લીધો છે અને એક બે દિવસમાં આ અંગે નિર્ણય લેવાશે access_time 1:06 pm IST

  • નરેન્દ્રભાઇની પ્રશ્ચિમ બંગાળના મિદનાપુર રેલીમાં જતા ભાજપના કાર્યકરોએ પોલીસ કર્મીઓ સાથે બેરહેમીથી મારઝુડ કરી : વ્યવસ્થામાં મુકાયેલા પોલીસ અધિકારી અને સહાયકોને સળિયા, ડંડા તથા ચપ્પલોથી દોડાવી-દોડાવીને માર મારતાં ૧૪ કર્મીઓ ઘાયલઃ પોલીસ કર્મીઓને બેફામ બનેલા ટોળાના સંકજામાંથી બચીને ભાગવાનો રસ્તો મળી રહયો ન હોતો access_time 11:28 am IST