Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ભારે વરસાદમાં સુરતમાં એક સૈકા જૂનું આંબલીનું વૃક્ષ પાર્ક કરેલ ૪ મોટર ઉપર તૂટી પડ્યું

સૂરતમાં આજે વહેલી સવારથી વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે સુરતના સિટી લાઈટ વિસ્તારમાં ૧૦૦ વર્ષ જૂનું આંબલીનું મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. એક સાથે ચાર ગાડી વૃક્ષની નીચે દબાઇ ગઇ હતી. સુરતમાં ત્રણ ઈચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાત આખી ચાલુ રહેલ.

(6:50 pm IST)