Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અકિલાના અહેવાલ બાદ તત્રં જાગ્યું:ડુંગરી પાસે આવેલ સોનવાડા ગામે હાઈવે પર આવેલ ડાયવર્ઝનના રોડ પર ખાડા પૂરવાનું કમ ચાલુ કર્યું

અકિલા એ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો.વલસાડના ડુંગરી પાસે આવેલ સોનવાડા ગામે હાઈવે પર આવેલ ડાયવર્ઝન પાસે વાહનોના થપ્પા ભારે વરસાદના લીધે રોડ પર વાહનોની લાઈનો આ અહેવાલ આવ્યા બાદ તત્રં જાગ્યું હતું અને રોડની કામગીરી ચાલુ કરી હતી

(2:38 pm IST)