Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડીસામાં ભૂજ દાદર ટ્રેન નીચે પડતું મૂકી યુવકની આત્મહત્યા

ડીસાના ભોપાનગર રેલવે ફાટક પાસે એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.

 જાણવા મળ્યા મુજબ હિતેશ માળી નામના 21 વર્ષના યુવાને ભૂજ દાદર રેલવે નીચે પડતું મૂકી કરી આત્મહત્યા કરતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જોકે,રેલવે પોલીસે યુવાનની લાશને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

(9:37 pm IST)