Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દીવમાં આખી રાત વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ

વેરાવળ અને દીવ પંથકમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વરસાદી માહોલ

દીવમાં આખી રાત વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો  અહીં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. વાયુ વાવાઝોડાને કારણે વેરાવળ અને દીવ પંથકમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વરસાદી માહોલ છે.

(1:16 pm IST)