Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ : બફારામાંથી રાહત : ધરતીપુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ કરી છે  પ્રાંતિજમાં વહેલી સવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો . વરસાદના કારણે લોકોને બફારામાંથી રાહત મળી ત્યારે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

(1:15 pm IST)