Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગાંધીનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ : કોબા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો

ગાંધીનગરમાં  આજે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોબા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે..તો હવામાન વિભાગે 18-19 જૂન સુધી હજૂ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

(11:27 am IST)