Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અમદાવાદના અસલાલીમાં ડિવાઈડર સાથે અથડાતા એક્ટિવા સવાર મુશ્કાન પઠાણનું કરૂણમોત

અમદાવાદ :શહેરના અસલાલી વિસ્તારમાં ડિવાઈડર સાથે અથડાતા એક્ટિવા ચાલાક 17 વર્ષની યુવતીનું કરૂણમોત નીપજ્યું છે યુવતી એક્ટિવા લઇને પસાર થઇ રહી હતી ત્યારે ડીવાઇડ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, મુસ્કાન પઠાણ નામની યુવતીનું સારવાર દરમિયાન મોત નીપડ્યું હતું.

(10:12 pm IST)