Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ખેડા તાલુકાના સમાદરાનો યુવાન સગીરાને ભગાડી જતા ગુનો દાખલ

ખેડા: તાલુકાના સમાદરામાં રહેતો હર્ષદ ટીનાભાઈ સોઢા પરમાર નામનો ઈસમ ગત તા. ૧૬-૬-૧૮ની બપોરે ગામમાં રહેતી ૧૭ વર્ષની આશરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ સગીરાની શોધખોેળ કરવા છતાં તેણીનો કોઈ પત્તો મળેલ નથી. આ બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે હર્ષદભાઈ ટીનાભાઈ સોઢા પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:47 pm IST)