Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ડો. બત્રાઝે હોમિયોપેથી હિંલીગના ભવિષ્યનો નવો દાખલો બેસાડયો

અમદાવાદઃ હોમિયોપેથીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે છેલ્લા ચાર દાયકામાં પોતાની આગવી ઓળખ કંડારીને ડો. બત્રાસ ટીએમ એ આજે વૈજ્ઞાનિક અચુક સુરક્ષિત અને ભારતમાં નાગરીકો માટે પહેલીવાર અજોડ રીતે નિયોજક બધ્ધ ક્રાંતિકારી અને પથદર્શક જીન-લક્ષિત હોમિયોપેથીક થેરપી. ડોે. બત્રાઝ ટીએમ જેનો હોમિયોપેથી લોન્ચ કરીને હિંલીગના ભવિષ્યમાં ક્રાંતિ લાવી દીધી છે

ડોે. બત્રાઝ ટીએમ જેનો હોમિયોપેથી નવા યુગનો દરદીલક્ષી ઉપચાર છે તે વંશગત દરદીલક્ષી હોમિયોપેથી સંભાળ છે જેમા વ્યકિતગત જેનોમ સિકવન્સિંત્ર પર આધારિત ઉપચાર માટે વ્યકિતત્વ અને જેનેટીકસને જોડે છે તે દરદીલક્ષી ઉપચાર છે કારણ કે આ ધરતી પર કોઇપણ બે વ્યકિત એક સમાન જીન્સ ધરાવતા નથી દરેક વ્યકિતના જીન્સ તેની આંગળી અથવા આઇરિસની જેમ અજોડ હોય છે આથી હાલમાં વ્યવહારમાં મુકાતા અને એક આકારમાં બધુજ બંધ બેસે એવા પારંપરિક ઉપચારોથી વિપરીત ડોે. બત્રાઝ ટીએમ જેનો હોમિયોપેથી સાથે એક સમાન તબીબી સ્થિતિ સાથે કોઇ બે દર્દીઓને એક સમાન દવાઓ નહિ અપાય દવાઓ તેમના જેનેચ્કિ મેક-અપને આધારે અપાશે. અને દરેક નાગરીકની જેમતે અજોડ હશે. જેથી દવાઓ દરેક દર્દીઓ માટે વધુ અસરકારક રીતે કામ કરી શકે.

(3:29 pm IST)