Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડુ તૌકટેએ પ્રમાણમાં ઓછો વિનાશ વેર્યોઃ પ્રાથમિક અહેવાલો પ્રમાણે ગાજયું એટલું વરસ્યું નહિ

* સમગ્ર ગુજરાતનું હવામાન ડહોળાયું

*  અનેક સ્થળે તોફાની વરસાદ

*  સરકારની જડબેસલાક વ્યવસ્થા, લોકોનો આત્મવિશ્વાસ વધ્યો

*  લોકો મોટે ભાગે ઘરોમાં જ રહ્યા હોઇ જયારે વાવાઝોડાની આઇ ત્રાટકી ત્યારે નુકસાન નિવારી શકાયું.

*  સૌરાષ્ટ્રના સાગર કિનારાના મહુવાથી પીપાવાવ-જાફરાબાદ-રાજૂલા-ઉના-દીવ-કોડીનાર-વેરાવળ-સોમનાથ

      સુધીના દરિયાઇ પટ્ટામાં જ સૌથી વધુ અસર

*  પવનની ઝડપ વધુમાં વધુ ૧૦ કિ.મી. - પ્રતિકલાક જાફરાબાદ-રાજુલા-ઉના-દીવ પંથકમાં જણાઇ

*  આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો તૂટી પડયા છે. કાચા મકાનોને નુકસાન થયું છે. બાકી મોટી

     કોઇ ખુવારી કે નુકસાન થયું નથી.

*  રાજુલામાં ૧પ૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો.

*  વેરાવળ - દીવ હાઇવે બ્લોક થાય સેનાના જવાનો પડી ગયેલા વૃક્ષો હટાવીને હાઇવે ખુલ્લો કરવા

(12:06 pm IST)