Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સાથીદારને અભૂતપૂર્વ અંજલી...

'અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં,

સર કરીશુ આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમા.'

દિનેશભાઈ રાવલ, નાયબ મામલતદાર મહેકમ અમદાવાદ.

કોરોના સામેની જંગમાં પોતાની ફરજ બજાવીને ઈશ્વરદ્વારે પહોંચ્યા છે. ભગવાન સદ્દગત આત્માને શાંતિ આપે.

(4:19 pm IST)