Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 28 વિસ્તારોને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં મુકાયા : કુલ 435 માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન થયા : વાંચો ક્યાં ક્યાં વિસ્તારો માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ  કોપોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકવવા અનેકવિધ પગલાં લઇ રહી છે  જેના ભાગરૂપે ઝોનમાાંથી આવેલ રીપોટટના અનુસાંધાને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની કાર્ટવાહી હાથ ધરવામાાં આવે છે. હાલમાાં અમદાવાદ શહેરમાાં કુલ ૪૩૫ માઇક્રો કન્ટેઈન્મેન્ટ નવસ્તાર અમલમાાં છે. તેમજ હાલ નોંધાર્ેલા કોનવડ-૧૯ કેસોને ધ્ર્ાનમાાં લઈ આજ રોજ નવા ૨૮ નવસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ નવસ્તાર તરીકે જાહેર કરવામાાં આવે છે.

(10:45 pm IST)
  • દિલ્હીમાં સ્થિતિ ગંભીર : કેટલીય હોસ્પિટલોમાં માત્ર 3-4 કલાક ચાલે એટલું જ ઑક્સીજન બચ્યું : પરિસ્થિતિ ગંભીર બની છે : દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું મોટું નિવેદન access_time 6:10 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ સર્જી ભયજનક સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 68,631 નવા કેસ સાથે 500થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા access_time 8:55 pm IST

  • અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર ચિંતામાં : ડેપ્યુટી મુખ્યમંત્રીએ યુ. એન. મહેતા હોસ્પિટલમાં તબીબો સાથે તાત્કાલીક બેઠક બોલાવી : સારવાર અસરકારક બનાવવા ચર્ચા કરી access_time 1:07 pm IST